શોધખોળ કરો
ઉંઝાઃ ધર્મેન્દ્ર પટેલને મારી નાખવા એક કરોડ 30 લાખની સોપારી અપાઇ હતી, જાણો કોણે આપી હતી સોપારી?
મહેસાણામાં ઉંઝામા આંટા કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ગુમ થવા મામલે નવો ખુલાસો થયો છે. ધર્મેન્દ્ર પટેલને જાનથી મારી નાખવા માટે 1.30 કરોડ રૂપિયાની સોપારી અપાઇ હતી. ગુમ થયા બાદ અમદાવાદ મહેસાણા હાઇવે પર કારમાંથી ધર્મેન્દ્ર પટેલ મળ્યો હતો. સમગ્ર મામલે સંજય પીટર અને ભવલેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.સંજય અને ભવલેશએ બેચરાજીના જીતુ નામની વ્યક્તિને સોપારી આપી હતી.
આગળ જુઓ





















