Isudan Gadhavi | ‘રાજનીતિ કરવા નથી માંગતો પણ...સરકારની બેદરકારી એટલી હદે વધી કે..’
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે.. તેમણે કહ્યું કે... હજુ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે... કેટલાય લોકો આનંદ સાથે ફરવા જઈ રહ્યા છે પણ...