શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ બંગાળમાં કોને મળશે જનાધાર?
અસ્મિતા વિશેષમાં વાત ભાજપના મિશન બંગાળની. એ બંગાળ જેને જીતવા નિકળ્યું છે ભાજપ. એ પશ્ચિમ બંગાળ જેને સોનાર બંગાળ બનાવવા મેદાને છે ભાજપ. આખરે બંગાળમાં બે દિવસના પ્રચંડ પ્રવાસ બાદ શું કહે છે બંગાળનું રાજકારણ. કેવી રીતે મેદાને પડીને મ્હાત આપવા માંગે છે અમિત શાહ અને ભાજપ. શું છે ભાજપની બંગાળ રણનીતિ તે જોઈએ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા




















