શોધખોળ કરો
મનપાની ચૂંટણીને લઇને ભાજપે ખાસ વોરરૂમ બનાવ્યો, જાણો કેવી રીતે કરે છે કામગીરી?
મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ સુરતમાં ભાજપે સ્પેશિયલ વોરરૂમ બનાવ્યો છે. 50થી વધુ લોકોનો સ્ટાફ સતત કાર્યરત છે. વોરરુમના લાઈવ સ્ટ્રીમિંગની પણ વ્યવસ્થા કરાઇ છે. ગ્રાફિક ડિઝાઈન, વીડિયો એડિટિંગ, ટેલીકોલર સહિતના વિભાગો બનાવાયા છે.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















