શોધખોળ કરો

Mansukh Mandviya |પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ?

પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખ્યો છે.  જેમાં તેમણએ પોરબંદર અને જૂનાગઢ વિસ્તારના લોકોને મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જવાહર ચાવડાના પત્ર મુજબ, તાલુકા, જીલ્લા, રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જતા અસહ્ય ટોલ ટેક્ષ ભરવો પડે છે. કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન અને અન્યાય કરી રહી છે.  મનસુખ માંડવિયાને કટાક્ષ કરતાં તેમણે લખ્યું છે, તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ વિસ્તારના પ્રશ્નોથી તમે તદન અજાણ હશો તે સ્વાભાવિક છે.

જવાહર ચાવડાએ શું લખ્યું છે પત્રમાં

આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહીતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાય ને દુર કરવાની રજુઆત છે.

રાજનીતિ વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Embed widget