શોધખોળ કરો
Advertisement
Gujarat Municipal Election 2021: કોગ્રેસના કેટલા ઉમેદવારોએ ગુમાવી ડિપોઝીટ?
રાજ્યની છ મહાનગરપાલિકાના પરિણામો બાદના વિશ્લેષણમાં મહત્વની વિગતો સામે આવી. છ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં.જેમાં 576 ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે બાકી ઉભા રહેલા કૉંગ્રેસના 178 સહિત 1340 ઉમેદવારોને પ્રચારનો તો ખર્ચ તો માથે પડ્યો જ છે સાથો સાથ ત્રણ-ત્રણ હજાર રૂપિયાની ડિપોઝીટ પણ ગુલ થઈ છે. કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં મતદાન ઓછુ થવા છતા શહેરી વિસ્તારમાં ભાજપના મતદારોમાં 2.80 ટકાનો વધારો નોંધાયો
રાજનીતિ
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement