શોધખોળ કરો

Gujarat Politics | હવે ભાજપના કયા દિગ્ગજ નેતાએ કોળી સમાજના મુખ્યમંત્રીને લઈ આપ્યું મોટું નિવેદન?

Gujarat Politics | ગુજરાતમાં ફરી એકવાર નવા મુખ્યમંત્રીની ચર્ચા તેજ બની છે. ભાજપના ધારાસભ્ય અને કોળી નેતા હીરાભાઈ સોલંકીએ આજે આ અંગે નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી કરશે નવા સંગઠનની ઘોષણા. નવા ચહેરાઓ અને હોદ્દેદારોને સોંપાઈ શકે છે જવાબદારી . સંગઠનની તમામ પાંખોના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા.

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ આડકતરો ઈશારો કર્યો છે. કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચા વચ્ચે હીરાભાઈ સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન. કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો અમને અને સમાજને આનંદ થશે જ. આવનારા દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલનનું કરાશે આયોજન. સંગઠન નવા કલેવર અને નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કરશે કામ. ઝોન વાઇઝ હોદેદારોને સોંપાશે જવાબદારી. કોળી સમાજના ચુંવાળીયા, ઘેડિયા,તળપદા તમામને સાથે જોડી અસરકાર રીતે સંગઠન કરશે.

રાજનીતિ વિડિઓઝ

Chaitar Vasava Vs Shabd Sharan Tadavi | મૃતકના ઘરે જ ચૈતર વસાવા ભાજપ નેતા વચ્ચે તુ-તુ મેંમેં

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: સ્વતંત્રતા દિવસ પર રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, જાણો તમામના નામ?

Flag on Vehicles: દરેક વ્યક્તિ કાર પર લગાવી શકતો નથી તિરંગો, થઇ શકે છે ત્રણ વર્ષની સજા, જાણો નિયમ

Vande Bharat: રેલવેએ 100 વંદે ભારત ટ્રેનનું ટેન્ડર કર્યું રદ્દ, જાણો સરકારે કેમ આ ડીલ કરી કેન્સલ

Gujarat Rain forecast: આગામી 6 દિવસ  આ જિલ્લામાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગની આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Police President Award | 21 પોલીસ ઓફિસર્સને કરાશે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત | Abp AsmitaBhavnagar Crime | શેરબજારમાં પડતા પહેલા જોઈ લેજો આ વીડિયો, ડોક્ટરને લાલચ પડી ભારે | Abp AsmitaGujarat Breaking | સરકારી શાળામાં ગેરહાજર રહીને પગાર લેતા 100થી વધુ શિક્ષકો પર કાર્યવાહીTragedy in Gandhinagar | દશામાની મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ દુર્ઘટના, પાંચ ડુબ્યા; 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day: સ્વતંત્રતા દિવસ પર રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, જાણો તમામના નામ?
Independence Day: સ્વતંત્રતા દિવસ પર રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, જાણો તમામના નામ?
Flag on Vehicles: દરેક વ્યક્તિ કાર પર લગાવી શકતો નથી તિરંગો, થઇ શકે છે ત્રણ વર્ષની સજા, જાણો નિયમ
Flag on Vehicles: દરેક વ્યક્તિ કાર પર લગાવી શકતો નથી તિરંગો, થઇ શકે છે ત્રણ વર્ષની સજા, જાણો નિયમ
Vande Bharat: રેલવેએ 100 વંદે ભારત ટ્રેનનું ટેન્ડર કર્યું રદ્દ, જાણો સરકારે કેમ આ ડીલ કરી કેન્સલ
Vande Bharat: રેલવેએ 100 વંદે ભારત ટ્રેનનું ટેન્ડર કર્યું રદ્દ, જાણો સરકારે કેમ આ ડીલ કરી કેન્સલ
Gujarat Rain forecast: આગામી 6 દિવસ  આ જિલ્લામાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain forecast: આગામી 6 દિવસ આ જિલ્લામાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગની આગાહી
Independence Day :15મી ઓગસ્ટે દિલ્લી અને પંજાબમાં આત્મઘાતી હુમલાની આશંકા, સરકારે જાહેર કર્યું એલર્ટ

Post Office: રક્ષાબંધન સંદર્ભે લોકોની સુવિધા માટે લેવાયો નિર્ણય, હવે રાત્રે આટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે પોસ્ટ ઓફિસો

Bangladesh Crisis: શેખ હસીનાના સલાહકાર અને પૂર્વ કાયદા મંત્રીની ધરપકડ, દોરડાથી બાંધ્યા હાથ-પગ

IBPS Clerk Admit Card 2024: IBPS ક્લાર્ક પ્રી પરીક્ષાના એડમિટ કાર્ડ રીલિઝ, આ ડાયરેક્ટ લિંકથી કરો ડાઉનલોડ

Embed widget