શોધખોળ કરો
Advertisement
સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી રાજકીય રેલીઓ યોજતા નેતાઓ સામે સરકાર કેમ ચૂપ છે તેને લઈને HCમાં અરજી
રાજકીય રેલીઓ અને કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટસિંગના ઉલ્લંઘનનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અરજદારનો દાવો છે કે, કોઈ માસ્ક ના પહેરે અથવા ગાઈડલાઈનનું પાલન ન કરે તો પ્રજાજનોને દંડ, પણ મોટા સભા સરઘસોમાં નિયમોના ભંગ બદલ કાર્યવાહી નથી થતી. રાજકીય રેલીઓ અને સભા સરઘસોનું મોનીટરીંગ થવું જોઈએ એવી અરજદારની માંગણી છે. સાથે નેતાઓની જવાબદારીઓ નક્કી કરવી જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી છે. મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી થશે.
રાજનીતિ
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement