શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલી કમલમ ફ્રૂટ કર્યું, જુઓ વીડિયો
શહેર, ગલી કે રસ્તાના નામ બદલતા તો તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પણ હવે ગુજરાતમાં તો ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે. જે ફ્રૂટનું નામ બદલાયું છે તે છે ડ્રેગન ફ્રૂટ.ગુજરાતમાં હવે ડ્રેગન ફ્રૂટની ઓળખ કમલમ્ તરીકે થશે. આ નામ ખુદ ગુજરાત સરકારે નક્કી કર્યું.એટલું નહીં પણ નવા નામની પેટન્ટ માટે અરજી પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને કમલમનું સત્તાવાર નામ મળી શકે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે.પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે.તેથી હવેથી આ ફ્રૂટને કમલમ્ અથવા કમલમ ફ્રૂટનું નામ આપવાની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીએ કરી.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion