શોધખોળ કરો
અલ્પેશ કથીરિયાએ પોતાની ધરપકડ મુદ્દે પોલીસ પર શું કર્યા પ્રહાર ? જુઓ વીડિયો
રાજકોટ: અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, મારી ધરપકડમાં પોલીસે એમની કાર્યવાહી કરી છે. એ ખૂબ મને ગમ્યું પણ છે. એક યુવાનનું પણ આ પોલીસ ધ્યાન રાખે છે. ગુજરાત પોલીસ ખૂબ સક્ષમ છે અને સારી છે. આવી જ રીતે લૂંટારા-હત્યારા-રેપિસ્ટોને પકડવામાં આવે, તો હું આ સરકારને અને ગુજરાત પોલીસને અભિનંદન આપીશ. તેમણે ઉમેર્યું હતું કે, મેં કાલે પણ મીડિયાને કહ્યું હતું કે, ગુજરાતની પોલીસ હાલ જે કાર્યવાહી કરી રહી છે, એ એકપણ પોલીસ સ્ટેશન નથી. આ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની કમલમ કાર્યાલયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















