Indranil Rajyaguru Vs VHP: ઇન્દ્રનીલ રાજ્યગુરુ ને VHP વચ્ચે બબાલ, વિધર્મીના પ્રવેશ મુદ્દે સ્પષ્ટતા
Indranil Rajyaguru Vs VHP: ઇન્દ્રનીલ રાજ્યગુરુ ને VHP વચ્ચે બબાલ , વિધર્મીના પ્રવેશ મુદ્દે સ્પષ્ટતા
રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે બબાલ..નીલ સિટી ક્લબમાં વિધર્મીઓને રોકટોક વગર એન્ટ્રી અપાતી હોવાનો VHP અને બજરંગદળનો આરોપ..VHPના કાર્યકરોને રાજ્યગુરુએ અટકાવી અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ..
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનાં લોકોને ગણાવ્યા ભાજપના માણસો..પોતે શાંતિથી રજૂઆત કરી હોવા છતાં તેમની સાથે ગેરવર્તન કરાયું હોવાનો VHPના કાર્યકરોનો દાવો..કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ આક્રમક બની અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો આરોપ..
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો સાથે થયેલા વિવાદને લઇ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી સ્પષ્ટતા..ક્લબમાં ગવાય છે માતાજીના ગરબા..ગરબા પૂર્ણ થયા બાદ 15 મિનિટ વાગે છે DJના ગીતો..ધર્મ કે આરાધનાના પાઠ શું ભાજપ પાસેથી શીખવાના તેવો પણ કર્યો સવાલ..




















