![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!
રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદને લઇને નદીઓમા નવા નીરની આવક. ધોરાજી ના નાની પરબડી ગામ મા ખબક્યો 3 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે નાની પરબડીની ફુલઝર નદીમા આવ્યું ઘોડાપૂર. ફુલઝર નદી પરનો કોઝ વે પાણીમા થયો ગરકાવ. કોઝવે પરથી વહેતાં ઘસમસ્તા પાણીના પ્રવાહમા બોલેરો ગાડી ફસાઈ. ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી.
ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે. આ વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર નોંધપાત્ર અસર કરી છે. રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો. લગભગ પાંચ કલાક સુધી સતત વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આ પરિસ્થિતિએ નાગરિકોના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે.
![Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/a896e17b0f84d048a283668b671ff265171993768090573_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/ca7b2c92bb954d3926d9110306c77523171990509960473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)