શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં પ્રોફેસરે બે વિદ્યાર્થીઓ સાથે મળીને બનાવી ઈકોફ્રેન્ડલી પેન, 'વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા'' એ કર્યા છે સન્માનિત
વેસ્ટ માંથી બેસ્ટ આ શબ્દો તમે સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને વેસ્ટ માંથી ધી બેસ્ટની વાત કરવાના છી એ..પર્યાવરણ માટે વેસ્ટ પ્લાસ્ટિક વધુ નુકસાનકારક હોય છે ત્યારે રાજકોટમાં એક શિક્ષકે તેમના બે સ્ટુડન્ટ સાથે મળીને પ્લાસ્ટિકની પેનની બદલે કાગળની પેન બનાવી છે એ પણ એક વખત ઉપયોગ થઈ ગયેલા કાગળની આ પેન ની અનેક ખાસિયતો છે.. જેમ કે આ પેન પર કોરોનાની જાગૃતિ માટેના સૂત્ર લખ્યા છે બીજી ખાસિયત એ છે કે તે રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ તેમને ''વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા'' વતી સન્માન પણ કરાયું છે.
રાજકોટ
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement