શોધખોળ કરો
Fake Toll Booth | મોરબીમાં નકલી ટોલનાકું કરી દેવાયું બંધ, જુઓ અહેવાલ
Fake Toll Booth | વાંકાનેરના વઘાસિયા પાસેના આવેલ ડુપ્લીકેટ ટોલ પ્લાઝા નો મામલો. જે સીરામીક ફેક્ટરીની અંદરથી રસ્તો જતો હતો તે રાતો હાલ બંધ કરી દેવામાં આવ્યો. ફેટરીના રસ્તા પર પથ્થરો અને માટી નાખીને હાલ પૂરતો રસ્તો બંધ કર્યો. દરરોજ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી ગેરકાયદે વાહનો પસાર થતા હતા. અહીંથી પસાર થતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા.
રાજકોટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
આગળ જુઓ



















