શોધખોળ કરો
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડને લઇને અધિકારીઓની મહત્વની બેઠક મળી
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડને લઈ તપાસ અધિકારી એ.કે. રાકેશ સાથે બેઠક મળી હતી. બેઠકમાં સચિવ રાહુલ ગુપ્તા, કલેક્ટર, મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા. બેઠકમાં ઉદય કોવિડ હોસ્પિટલના તબીબ તેજસ કરામટા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તેજસ કરામટાએ કહ્યું કે આઇસીયુમાં અલગ અલગ ત્રણ કંપનીના વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















