શોધખોળ કરો
Advertisement
Rajkotના ઉપલેટામાં પારિવારીક ઝઘડામાં બાળકીની હત્યા, બાળકીની કાકીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો
રાજકોટના (Rajkot) ઉપલેટામાં પારિવારિક ઝઘડામાં બાળકી (girl)ની હત્યા (Murder) કરવામાં આવ્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. જેતપુર પોલીસે (Jetpur Police) આપેલી માહિતી પ્રમાણે બાળકીની કાકીએ બાળકીના માથામાં બોથર્ડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી. જો કે આ હત્યાને અકસ્માતમાં ખપાવવા બાળકીની સીડી ઉપરથી પડી જતા મોત થયાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જો કે આ ઘટનાની જાણ બાળકીની માતાને ખબર પડતા મામલો સામે આવ્યો છે.આ કેસમાં પોલીસે બાળકીના પિતા, કાકી સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.
રાજકોટ
Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડ
Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement