Ganesh Gondal News | ગણેશ જાડેજાની છબી ખરાબ કરવાનો પ્રયાસ | કોણ આવ્યું ગણેશ ગોંડલના સમર્થનમાં?
Ganesh Gondal News | ગણેશભાઈ જાડેજા નાં સમર્થન માં ગોંડલ નું માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહ્યુ છે.કમીશન એજન્ટ એસોસિએશન, મજુર યુનિયન અને વેપારી મંડળ દ્વારા આજે ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશભાઈનાં સમર્થનમાં યાર્ડનાં ધંધા રોજગાર અને હરરાજી બંધ રખાયા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિ ના યુવક ને માર મારવાનો મામલો. જુનગઢ NSUI પ્રમુખ સંજય રાજુ સોલંકીને મારવામાં આવ્યો હતો ઢોર માર. અનુસૂચિત જાતિ સમાજ માં ઉગ્ર આક્રોશ રૂપે જૂનાગઢથી ગોંડલ સુધીની યોજાઈ પ્રતિકાર બાઈક રેલી. બાઈક રેલીમાં હજારો બાઈક સવાર જોડાયા. બાઈક રેલી ગોંડલમાં વિવિધ સ્થળે નીકળી. ગોંડલ શહેર જય ભીમના નરાથી ગુંજી ઉઠીયું . ગોંડલ માં બાબા સાહેબ ની પ્રતિમા નર હારતોરા કરી સભામા પ્રવેસી.




















