શોધખોળ કરો
Advertisement
ગોંડલના બજારમાં બંધની અસર નહિવત, મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી
આજે ભારત બંધનુ એલાન છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ છે જોકે બીજી તરફ ગોંડલ શહેરમાં માર્કેટિંગ યાર્ડ કરતા વિપરીત દ્રશ્યો જોવા મળ્યા. ગોંડલ શહેરની મોટાભાગની દુકાનો આજે ખુલ્લી જોવા મળી હતી. શહેરની નાની બજાર મોટી બજાર જેતપુર રોડ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો રાબેતા મુજબ ખુલ્લી હતી. લોકો પણ બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. ત્યારે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ હતું. ખુદ જિલ્લા પોલીસ વડા આજે ગોંડલ આવી પહોચ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ હતી.
રાજકોટ
Rajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત
Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
Rajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement