શોધખોળ કરો
સિંગતેલના ભાવમાં થયો ભડકો, ભાવ જાણીને ચોંકી જશો
મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને વધુ એક ફટકો પહોંચ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. સિંગતેલના ડબાનો ભાવ 2400 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતાં તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેવી રીતે મગફળીના ભાવ ખેડૂતોને મળતા નથી. સિંગતેલમાં સતત બીજા દિવસે 20 રૂપિયાનો વધારો થયો હતો.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















