શોધખોળ કરો
જૂન 2022 સુધીમાં રાજકોટના એઇમ્સમાં ઇંડોર સેવાઓ શરૂ, સપ્ટેબરમાં લેવાશે 69 ફેકલ્ટીના ઇન્ટરવ્યૂ
જૂન 2022 સુધીમાં રાજકોટના એઇમ્સમાં ઇંડોર સેવાઓ શરૂ કરાશે. રાજકોટના એઇમ્સ માટે સપ્ટેબર મહિનામાં 69 ફેકલ્ટીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. અને નવેમ્બર મહિના સુધી ઇક્વિપમેન્ટ આપશે. ગઇકાલે રાજકોટના એઇમ્સનો લોગો જાહેર કરાયો હતો.
આગળ જુઓ




















