શોધખોળ કરો
Advertisement
Morbi Accident | વાંકાનેરમાં સગર્ભાને અકસ્માત નડતાં બાળકનું ગર્ભમાં જ મોત, જુઓ અહેવાલ
Morbi Accident | વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં બનાવ બન્યો. દંપતી ચાલીને કારીયાણું લેવા માટે ગયા હતા. કરિયાણું લઈને દંપતી ચાલીને પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. દરમિયાન સામેથી આવતા મોટર સાઈકલ ચાલકે સગર્ભા મહિલાને હડફેટે લીધી હતી. સગર્ભા મહિલાને હડફેટે લેતા સગર્ભા રોડ પર નીચે પડી હતા તેને ઈજા થઇ હતી . સગર્ભાને ઈજા પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોય હતી. સગર્ભાને સાત માસનો ગર્ભ હતો રાજકોટ સારવારમાં ખસેડતા ઓપરેશન કરાયું હતું. ઓપરેશન દરમિયાન બાળકની પ્રસુતિ થતા બાળકને ઈજા પહોચી હોવાની માહિતી મળી. આ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું. સિરામિકમાં મજુરી કામ કરતા લક્ષ્મીબેન બીરુવા અનેતેના પતિ માગેયા ચાલીને જતા હતા. વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
રાજકોટ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
Rajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામે
Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement