![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Parshottam Rupala | ચૂંટણી જીત્યા બાદ પરશોત્તમ રૂપાલા પહોચ્યા દિલ્હી.. જુઓ વીડિયો
પરિણામ પહેલા સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. જો કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારન પરશોત્તમ રૂપાલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો. તો હવે પરશોત્તમ રૂપાલા ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત દિલ્હી પહોંચ્યા છે.. ચૂંટાયેલા 25 સાંસદો સાથે પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા છે..
પરશોત્તમ રૂપાલા વિવાદ હોય કે પછી ક્ષત્રિય સમાજનો આક્રોશ અને વિરોધ હોય. જો કે, આ તમામ ઘટનાઓ પછી પણ રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા 2.94 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી મેદાને છે જે હાલ પાછળ ચાલી રહ્યા છે. જો કે, મતગણતરી દરમિયાન પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એક સાથે જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર બંને નેતાઓનો ભેટો થતા એકબીજા સાથે મુલાકાત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
![Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4dccc5c95abfbd6911982b6864df288d1719729903674722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c28e25df6e321de4b8d28e3e40fb9fb4171965569352073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/de39306f7978d5ac66b9f5191b94825c171964965179173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)