શોધખોળ કરો
રાજકોટઃ સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ બેઠક, શેના વિશે કરાઈ ચર્ચા?
રાજકોટના સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. ખોડલધામ પાટોત્સવ આયોજનને લઈને આ બેઠક યોજવામાં આવી છે. નરેશ પટેલે જણાવ્યું કે, પાટોત્સવના આયોજનની સમીક્ષાની આ બેઠક હતી.
રાજકોટ
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ





















