શોધખોળ કરો
Rajkot Accident | રાજકોટમાં કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત
Rajkot Accident | રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માતમાં વધુ બે બાઇક સવારના મોત. મેટોડા GIDC પાસે કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત માં બાઈક ચાલક ના ધટના સ્થળે મોત. અકમાત થતા 108 જાણ કરતા 108 ના EMT.ચકાસણી કરતા બંને મોત થયા જાહેર કર્યું. સમગ્ર મામલે મેટોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મૃતક ઓળખ મેળવવા ના પોલીસ તપાસ હાથ ધરી. વધુ એક અકમાતમાં પિતા પુત્રના થયા મોત. સંજયસિંહ જીલુભા ભટ્ટી તેમજ સંજયસિંહના પિતા જીલુજી ભટ્ટીનું ધટના સ્થળે મોત.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















