શોધખોળ કરો
રાજકોટઃ ગોંડલ માર્કેટયાર્ડમાં થઈ મગફળીની મબલક આવક, વાહનોની લાગી લાંબી કતાર
રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે. રાતથી જ વાહનોમાં મગફળી ભરી ખેડૂતો પહોંચી રહ્યા છે. યાર્ડની બહાર બાય પાસ રોડ એક કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ યાર્ડ પહોંચ્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















