શોધખોળ કરો
Rajkot Heart Attack | રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત, જુઓ અહેવાલ
Heart Attack Death:રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે.રાજકોટમાં 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે રાજકોટ વધુ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે.
આગળ જુઓ





















