શોધખોળ કરો
રાજકોટ: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો થયો હતો. સૌરાષ્ટ્રમાંથી આવેલા વિદ્યાર્થીઓના સમરસ હોસ્ટેલ બહાર ધરણા. સમાજ કલ્યાણ વિભાગના લિસ્ટમાં નામ હોવા છતાં તેઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો.
આગળ જુઓ




















