શોધખોળ કરો
Rajkot:અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે આક્રોશ,સોશયલ મીડિયામાં ટિપ્પણીથી રોષ; જાણો શું છે આખો મામલો
Rajkot: અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે આક્રોશ, સોશયલ મીડિયામાં ટિપ્પણીથી રોષ; જાણો શું છે આખો મામલો
રાજકોટના ભાયાવદરમાં અનુસૂચિત સમાજ વિશે ટિપ્પણીથી આક્રોશ જોવા મળી રહ્યો છે.. સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા.. અંકિતા જાવ્યા નામની યુટ્યુબરે વીડિયોમાં ટિપ્પણી કરતા આ વિવાદ સર્જાયો છે... વાયરલ વીડિયોના આધારે અનુસૂચિત સમાજના લોકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.. ફરિયાદના આધારે અંકિતા જાવ્યા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે..
આગળ જુઓ




















