શોધખોળ કરો
રાજકોટ: ગોંડલ પંથકમાં સિંહ દંપતી પાંજરે પુરાયું, વન વિભાગે પાંજરે પૂર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના ગોંડલ પંથકમાં સિંહ દંપતીએ ધામા નાખ્યા હતા. પરંતુ આ સિંહ દંપતી આખરે પાંજરે પુરાયું હતું. વન વિભાગે રાત્રે 5 કલાકની ભારે જેહમત બાદ આ 3 સિંહને પાંજરે પૂર્યા હતા. સિંહોને પકડવા માટે પાંજરાપોળથી ટિમ બોલાવવામાં આવી હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















