શોધખોળ કરો
રાજકોટ : મીઠાઈ અને ફરસાણના ભાવ પણ આસમાને પહોંચ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ: મોંઘવારીનો માર પડતા તહેવારો કેવી રીતે ઉજવવા તે હવે મોટો પ્રશ્ન બન્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલેન્ડર, તેલ વગેરેનો ભાવ વધતા હવે મીઠાઈ અને ફરસાણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















