શોધખોળ કરો
રાજકોટઃ ઓમિક્રોનની દહેશત વચ્ચે UKથી આવેલ પ્રોફેસરને ન કરાયા ક્વોરન્ટાઈન,જુઓ ગુજરાતી ન્યૂઝ
ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈ રિસ્ક દેશ એવા યુકેથી આવેલા પ્રોફેસરને ક્વોરન્ટાઈન કરાયા નથી. આ પ્રોફેસર ડી.જી. કુબેરકર યુનિવર્સિટીમાં હાજર થયા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















