શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
Rajkot: સિવિલ હોસ્પિટલ પાસેના ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં બર્થડે ઉજવી કેટલાક લોકોએ વટાવી તમામ હદ
જકોટની સિવિલ હોસ્પિટલ પાસેના ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કેટલાક લોકોએ બર્થડે ઉજવી તમામ હદ વટાવી હતી. હાઈસ્કૂલના મેદાનમાં દર્દી લાંબી લાઈનોમાં ઉભા રહી સારવારની રાહ જોઈ રહ્યા છે ત્યાં બર્થડેની કરી ઉજવણી. ગાડીના સ્પીકર ફૂલ કરી બર્થડેની ઉજવણી કરી હતી. આખી રાત લાઈન માં ઉભા રહી હોસ્પિટલમાં સારવારની રાહ જોઈ રહ્યા છે દર્દી ત્યાં જ બર્થડે ઉજવણી.. બર્થ ડેની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટ
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion