શોધખોળ કરો
રાજકોટ:વેક્સિનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી લોકોને ધક્કા, 30 જૂન સુધી વેપારીએને રસી લેવા અલ્ટિમેટમ
વેપાર-ધંધા શરૂ રાખવા માટે 30 જૂન સુધી દરેક વેપારીએ કોરોના રસી લઈ લેવી પડશે. તેવો સરકારે આદેશ કર્યો છે. પરંતુ રાજકોટમાં વેક્સિનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. વેક્સિન લેવા માટે લોકો ફરિયાદ કરી રહ્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















