શોધખોળ કરો
Advertisement
યુવા તબીબની અનોખી પહેલ, લાખોની કમાણી છોડી વતનના દર્દીઓની સેવા કરવા કોવિડ સેન્ટર ઉભું કર્યું
કોરોનાના આ કપરાકાળમાં હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે ત્યારે અમદાવાદના એક ડૉકટર પોતાની લાખો રૂપિયાની કમાણી છોડી વતનની સેવા કરવા ગોંડલના મોવિયા ગામમાં આવી ગયા. એક સમયે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે પણ દુભાષિયા તરીકે કામ કરનાર ડોક્ટર પોતાના વતનનું ઋણ અદા કરવા પોતાની હાઈફાઈ જિંદગી છોડી નાના ગામમાં પહોંચ્યા હતા. આ છે ડોક્ટર રોહિત ભાલાળા. આ ડોક્ટરે કોઈ સામાન્ય ડોક્ટર નથી પરંતુ તે ભારત ઉપરાંત રશિયા પણ પોતાની સેવા આપી રહ્યા છે જોકે જ્યારે પોતાનું વતન મુશ્કેલીમાં મુકાયું ત્યારે પોતાની તમામ કમાણી અને રશિયા જેવા દેશોમાં પોતાનું કામ મૂકી પોતાનું વતન એટલે કે ગોંડલ તાલુકાનું મોવિયા ગામ આવી પહોંચ્યા
રાજકોટ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં
Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર
Morbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી
Rajkot: તાપણું કરતા પહેલા જોઈ લેજો આ વીડિયો, જુઓ દાઝી જવાની ઘટના થઈ CCTVમાં કેદ
Rajkot News: રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement