(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot Closed | Gujarat Congress | રાજકોટ સજ્જડ બંધ | કોંગ્રેેસે સરકારને લીધી આડે હાથ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. બપોરે 12:00 વાગ્યા સુધી બંધનું એલાન. કોંગ્રેસના બંધના એલાનને જબરજસ્ત સફળતા. રાજકોટ શહેરની મુખ્ય બજારો બંધ રહી. રાજકોટની સ્કૂલ,કોલેજ અલગ અલગ વેપાર,ધંધા બંધ રહ્યા. રાજકોટની ખાનગી અને સહકારી બેંકો પણ બપોર સુધી બંધ રહી. એક બાજુ કોંગ્રેસનું બંધ તો બીજી બાજુ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને લોકોમાં જ સ્વયંભૂરોષ. અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા પણ બંધને ટેકો આપવામાં આવ્યો હતો.
રાજકોટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું બંધનું એલાન. મોટા ભાગના વેપારીઓ બંધને સમર્થન આપી ધંધા રોજગાર બંધ રાખ્યા . તમામ મુખ્ય બજારો બંધમાં જોડાઇ પરંતુ જે જગ્યાએ અગ્નિકાંડ થયો તે TRP ગેમઝોન આસપાસ નાના મવા સર્કલથી મોકાજી સર્કલ સુધીના વિસ્તરમાં અનેક વેપારીઓ દુકાનો ખુલી રાખી બંધમાં ન જોડાયા. જીજ્ઞેશ મેવાની અને લાલજી દેસાઈએ trp ગેમ ઝોનની આજુબાજુના વિસ્તારમાં હાથ જોડીને દુકાનો બંધ કરાવી.