શોધખોળ કરો
Advertisement
Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે
Rajkot Game Zone Fire | RMCના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને સસ્પેન્ડેડ ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબાના પોલીસ રિમાન્ડ પૂર્ણ... બન્ને આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા... RMC દ્વારા આજે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવશે.... આરોપી ઇલેશ ખેર અને બી.જે.ઠેબાએ TRP ગેમઝોનમાં અગાઉ આગ લાગી છતાં ફરજમાં બેદરકારી રાખી NOC છે કે નહીં તે ચેક ન કરી બેદરકારી દાખવી હતી.. નોંધનીય છે કે, ગઈ કાલે 25મી જૂને રાજકોટ આગકાંડના એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે પ્રથમ માસિક પૂણ્ય તિથિ પર રાજકોટ બંધ રહ્યું હતું. અડધા દિવસ માટે બંધનું કોંગ્રેસ દ્વારા એલાન કરાયું હતું. જેને લોકોએ સમર્થન આપ્યું હતું.
રાજકોટ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion