Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલ
Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલ
રાજ્યમાં અત્યારે સમગ્ર જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં રાજકોટ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, રાજકોટના ભડલી તથા આસપાસના ગામોમાં પણ ધીમીધારે વરસાદ જોવા મળ્યો, સમગ્ર રાજકોટમાં વાવણીલાયક વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ખેતરો પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ઘણા દિવસોથી અહીંયા બપોર બાદ વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિકો સહીત ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.




















