શોધખોળ કરો
રાજકોટ-મોરબી હાઇવે પર જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડિઓ વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ-મોરબી હાઇવે પર જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડિઓ વાયરલ થયો છે. 3 યુવકો બાઈક પર સુતા-સુતા સ્ટંટ કરી રહયા હોવાનું વિડિઓમાં દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે આ યુવકો બાઈક પર રેસ લગાવી રહયા હતા. લોકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. બેફામ બનેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















