શોધખોળ કરો
અમદાવાદમાં ઓક્સિજન સિલિન્ડરની ભયંકર અછત, સિલિન્ડરમાં ત્રણ મહિનાનું વેઈટિંગ હોવાનો સપ્લાયરનો દાવો
ઓક્સિજનની માંગ વધતા કેટલાક મેડિકલ ઈકવિપમેન્ટની ભયંકર અછત સર્જાઈ છે.. નવા ઓક્સિજન સિલિન્ડર હાલ બજારમાં ઉપલબ્ધ નથી.. સમગ્ર દેશમાં ઓક્સિજન સિલિન્ડરના ઉત્પાદન માટે ગુજરાત મોખરે હોવા છતાં હાલ ઓક્સિજન સિલિન્ડરની ખરીદીમાં 3 મહિનાનું વેઇટિંગ ચાલતું હોવાનો દાવો ઓક્સિજન સપ્લાયર દ્વારા કરવામાં આવ્યો છે.. ઉપરાંત સિલિન્ડર જે પહેલા રૂ. 6 હજારમાં મળતું હતું તેનો ભાવ રૂ. 9 હજાર બોલવા માંડ્યો છે.
સુરત
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
આગળ જુઓ
















