શોધખોળ કરો
Advertisement
PAASના 13 જેટલા સમર્થકો કોગ્રેસમાંથી ફોર્મ ખેંચવાની તૈયારીમાં, જાણો કોણે કર્યો આ દાવો?
સુરતમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 3માંથી કોગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ધાર્મિક માલવિયા બળદગાડામાં સવાર થઈ ઉમેદવારીપત્ર ભરવા પણ નીકળ્યા હતા. પણ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ માલવિયાએ પોતાનો નિર્ણય બદલ્યો અને ઉમેદવારી કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે દાવો કર્યો કે, પાસના અન્ય આગેવાનો કે જેઓએ ઉમેદવારી કરી છે તેઓને પણ ફોર્મ પરત લેવા અપીલ કરાશે.
સુરત
Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
Kutch Murder Case : માંડવીમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સર્વ સમાજે મૌન રેલી યોજી કરી ન્યાયની માગ
Surat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં
Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement