શોધખોળ કરો
સુરત એરપોર્ટની આસપાસ ગેરકાયદે બાંધકામનો મામલો:HCની ખંડપીઠની પ્રશાસન સામે લાલ આંખ
સુરત એરપોર્ટની આસપાસ ગેરકાયદે બાંધકામના આરોપ મામલે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે પ્રશાસન સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યુ છે કે, માત્ર નોટિસ આપીને કામ નહીં ચાલે. એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. SMCને 10 દિવસમાં યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો છે.
Tags :
Gujarati News Gujarat News World News Case Surat Airport Illegal Construction ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Liveસુરત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
આગળ જુઓ




















