શોધખોળ કરો

Cyber Sanjivani 3.0 | સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો કેન્દ્રીય મંત્રી પાટીલ-સંઘવીની હાજરીમાં પ્રારંભ

Cyber Sanjivani 3.0 | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે. સાઈબર ક્રાઈમની અંદર, ખાસ કરીને મારે બે-ત્રણ મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઈમો થતા હોય છે. ફાઇનેન્શિયલ ક્રાઈમો બી એટલા જ મહત્વના છે. સાઈબર ટેરરીઝમ બી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે. એ જ રીતે, ફેક પરસેપ્શન બનાવવાનું કામ બી આજ સાઈબર ક્રાઈમનો એક ભાગ છે. 

હું આજે આપ સૌની સમક્ષ બે મુદ્દા ઉપર ખૂબ મહત્વનું ધ્યાન આપ સૌનું દોરવા માંગું છું. ફાઇનેન્શિયલ ક્રાઈમના આપણે અનેક દ્રશ્યો જોયા બી છે. અનેક લોકોએ અનેક નજીકના લોકોને એના ભોગ બનતા બી જોયા હશે. સોશિયલ ક્રાઈમનો સોશિયલ ઈમ્પેક્ટ બી કેટલી નેગેટિવ છે એ બી આપણે સૌ લોકોએ જોયું છે. સાઈબર ટેરરીઝમ બી એક ખૂબ મોટો ભાગ છે જેની ઉપર બી આપણે સૌ લોકોની નજર હોવી ખૂબ જરૂરી છે. 

નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાઈબરનો એક ખૂબ મોટો ભાગ છે. અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે, કટ્ટરતા તમારા સૌની અંદર કઈ બી કરીને નાખવા માટે કામ કરનાર લોકોએ માત્ર આપણા જ શહેરના, આપણા જ રાજ્યના કે આપણા જ દેશના હોય. આ કટ્ટરતા તમારી અંદર લાવવા માટે માત્ર દેશની જે કોઈ લોકો છે એટલા જ નહીં, પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે. જેનું આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે. 

સુરત વિડિઓઝ

Surat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા

RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

Embed widget