શોધખોળ કરો

Kirti Patel Protest: કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં , જુઓ કોળી સમાજે કેમ નોંધાવ્યો વિરોધ ?

સુરતમાં ઇન્ફ્લ્યૂએન્સર કીર્તિ પટેલનો કોળી સમાજે વિરોધ કર્યો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ ખોલ્યો મોરચો. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી કરવાની માગ સાથે આવેદન આપ્યું . કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે તેની ધરપકડ કરવા માંગ.  

સુરત પોલીસ કમિશનર કચેરી સામે આજે કોળી સમાજના સભ્યોએ મોરચો કાઢ્યો હતો.  આ મોરચાનું મુખ્ય કારણ ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી. કોળી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.તેમાં મુખ્યત્વે ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓનો મુદ્દો હતો. સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો કે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આવેદનપત્રમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ હાલમાં કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે. કોળી સમાજે તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

સુરત વિડિઓઝ

Surat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો

Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો

Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

Embed widget