(Source: ECI/ABP News/ABP Majha)
Surat News । કાળઝાળ ગરમીમાં સુરતમાં 42 ડિગ્રીએ અબોલ જીવો પરેશાન
Surat News । કાળઝાળ ગરમીમાં સુરતમાં 42 ડિગ્રીએ અબોલ જીવો પરેશાન
Surat News । કાળઝાળ ગરમીમાં સુરતમાં 42 ડિગ્રીએ અબોલ જીવો પરેશાન, ગરમી માં લોકો સાથે મૂંગા પશુ પણ પરેશાન, એકસાથે પાણી પીવા ઉમટ્યા પશુઓ સુરત ના ડુમ્મસ વિસ્તારમાં ગોવાલક પશુઓને પાણી પીવડાવતા નજરે પડ્યા, ગરમી નો પ્રકોપ ચારેકોર જોવા મળ્યો, ડુમસ માં બનાવાયેલ પાણી પરબ પર પશુઓનું ઝુંડ ઉમટ્યું, પાણી પી ગરમી થી રાહત મેળવી, સુરતમાં એક વાગ્યે તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રીએ, 42 ડિગ્રી ગરમીમાં અબોલ જીવો પણ પરેશાન, ડુમ્મસ વિસ્તારમાં પાણીના અવાડામાં પાણી પીવા ઉમટ્યા પશુઓ, કાળઝાળ ગરમીમાં પાણી પીવા ઉમટ્યા અબોલ જીવો, ળઝાળ ગરમીમાં સુરતમાં 42 ડિગ્રીએ અબોલ જીવો પરેશાન, ગરમી માં લોકો સાથે મૂંગા પશુ પણ પરેશાન, એકસાથે પાણી પીવા ઉમટ્યા પશુઓ સુરત ના ડુમ્મસ વિસ્તારમાં ગોવાલક પશુઓને પાણી પીવડાવતા નજરે પડ્યા, ગરમી નો પ્રકોપ ચારેકોર જોવા મળ્યો, ડુમસ માં બનાવાયેલ પાણી પરબ પર પશુઓનું ઝુંડ ઉમટ્યું, પાણી પી ગરમી થી રાહત મેળવી, સુરતમાં એક વાગ્યે તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રીએ, 42 ડિગ્રી ગરમીમાં અબોલ જીવો પણ પરેશાન, ડુમ્મસ વિસ્તારમાં પાણીના અવાડામાં પાણી પીવા ઉમટ્યા પશુઓ, કાળઝાળ ગરમીમાં પાણી પીવા ઉમટ્યા અબોલ જીવો