શોધખોળ કરો
Surat: આ વિસ્તારમાં પાલિકાએ જર્જરિત આવાસ ખાલી કરાવતા થયો વિરોધ, સ્થાનિકોએ શું કરી માંગ?
સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)માં LIG આવાસમાં હોબાળો થયો છે. પાલિકાએ જર્જરિત આવાસ ખાલી કરાવવા માટેની કામગીરી કરતા સ્થાનિકોએ વિરોદ કર્યો છે. સ્થાનિકોએ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા(Alternative Arrangements) કરી આપવાની માંગ કરી છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















