શોધખોળ કરો
Surat Accident: પલસાણામાં ટ્રેલરની ટક્કરે બસની રાહ જોઈ રહેલા માતા-પુત્રનું મોત, ડ્રાઇવરની ધરપકડ
Surat Accident: પલસાણામાં ટ્રેલરની ટક્કરે બસની રાહ જોઈ રહેલા માતા-પુત્રનું મોત, ડ્રાઇવરની ધરપકડ
સુરતમાં પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક ગઈ કાલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્રનું થયું છે. બસની રાહ જોઇને ઉભેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. બારડોલીનો જૈન પરિવાર મુંબઇ જવા બસની રાહ જોઇને ઉભો હતો. કાળમુખા ટ્રેલરે પરિવારને લીધું અડફેટે. માતા અને 4 વર્ષના પુત્રનું ઘટના સ્થળે નીપજ્યું મોત.
10 તારીખના રોજ મોડી રાત્રે બની હતી ઘટના. પોલીસે ટ્રેલર ચાલકની કરી ધરપકડ . રીક્ષા વચ્ચે આવી જતા રીક્ષા બચાવવાના ચક્કરમાં સર્જાયો હતો અકસ્માત . ટ્રેલર પહેલા રોડ બાજુમાં લગાવેલા પતરા માં અથડયું ત્યારબાદ પરિવારને અડેફેટ લીધા.
સુરતના પાલસાણા વિસ્તારમાં ટ્રેલરની રફ્તારનો કહેર સામે આવતાં લોકોમાં આક્રોશ છે. ટ્રેલર ચાલકે એક બસને ટકર મારી હતી. આ અકસ્માતમાં ચાર વર્ષનો બાળક ક્ષણભરમાં જીંદગી ગુમાવી બેઠો અને બાદમાં માતાનું પણ મોત નીપજ્યું હતું.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















