શોધખોળ કરો
Advertisement
Navratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...
રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત શહેરમાં આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન આયોજકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે. રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત પોલીસે નવરાત્રિના આયોજકો માટે બનાવ્યા કડક નિયમ. આગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈને પોલીસ કોઈ બાંધછોડ નથી માગતી. સુરતમાં કેટલાક સ્થળે નવરાત્રિનું આયોજન ડોમમાં થાય છે. જો આવા ડોમમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો નવરાત્રીને મંજૂરી નહીં અપાય. સુરત પોલીસ અનુસાર, ડોમમાં એન્ટ્રી અને એગ્ઝિટ પોઈન્ટ અલગ અલગ હોવા જોઈએ. ડોમનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આયોજકોએ રજૂ કરવો પડશે. જો આયોજકો નિયમોનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરશે..
સુરત
Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓ
Surat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા
Surat Earthquake : ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
Surat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન
Surat Fire Case: આગ લાગ્યા બાદ યુવતીઓની લાશને કાચ તોડીને કઢાઈ બહાર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion