શોધખોળ કરો

Navsari Girl Mysterious Death | નવસારીમાં યુવક સાથે હોટલમાં ગયા બાદ મોત! | અનેક તર્ક-વિતર્ક

નવસારી હોટલમાંથી મળ્યો નર્સિંગ વિદ્યાર્થીનીનો મૃતદેહ, પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો. નવસારીની એક હોટલમાંથી નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવિકા પટેલ નામની આ યુવતીનો મૃતદેહ હોટલમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોએ ભાવિકાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.  ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે મૃતકને મિત્રતા હતી. ભાર્ગવ સાથે મૃતક હોટલમાં ગઈ હોવાની માહિતી મળી છે. ભાવિકાની લાશ મળ્યા પછી ભાર્ગવ હોટલમાંથી ગાયબ થઈ ગયો હતો. નવસારી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

નવસારીની ઓયો હોટલમાં સુરતની નર્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. પરિવારજનોએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનો નવસારીથી લાશ લઈને સુરત આવ્યા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ નવસારી ખાતે અભ્યાસ કરતી નર્સ છે તેની લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. ઓયો હેપ્પી સ્ટેટમાં 23 વર્ષીય ભાવિકાબેન પટેલની લાશ મળી હતી. પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી. પરિવારજનો જણાવી રહ્યા છે કે ભાર્ગવ સાથે ભાવિકા હોટલમાં ગયા હતા જ્યાં ભાવિકાની લાશ મળી હતી. હત્યા કરાય છે કે પછી આપઘાત એ બાબતને લઈને નવસારી પોલીસ તપાસ કરી રહી છે. 

ભાવિકાના પિતાએ જણાવ્યું કે બપોરે તેમને ફોન આવ્યો હતો કે તેમની દીકરી સિવિલ હોસ્પિટલમાં છે. ત્યાં ગયા તો ખબર પડી કે ભાર્ગવ નામના મિત્રએ હોટલમાંથી લાશ લઈને હોસ્પિટલમાં મૂકી ગયા હતા. ભાવિકાના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જે રીતે લાશ મળી છે તે રીતે હત્યાની આશંકા લાગી રહી છે. ભાવિકાના પિતાએ કહ્યું કે તેમને ભાર્ગવ વિશે કોઈ ખબર નથી. તેમણે કહ્યું કે ભાર્ગવ ભાવિકાના મિત્ર સર્કલમાં હતો. ભાવિકાના પિતાએ કહ્યું કે તેમની દીકરી નવસારીમાં અભ્યાસ કરતી હતી. બપોરે તેમને ફોન આવ્યો ત્યારે તેઓ કામ પરથી ઘરે આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં ગયા. ભાવિકાના પિતાએ કહ્યું કે તેમને ખબર નથી કે શું થયું. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે આપઘાત થયો કે હત્યા થઈ. ભાવિકાના ભાઈએ કહ્યું કે તેમને બપોરે ફોન આવ્યો હતો કે ભાવિકા હોસ્પિટલમાં છે. તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં ગયા. ભાવિકાના ભાઈએ કહ્યું કે તેમને ખબર નથી કે નવસારીમાં શું થયું. પરિવારજનો તમામ અત્યારે શોકમગ્ન છે. પરિવારજનો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. ભાવિકા ભાર્ગવ સાથે હોટલમાં ગઈ હતી ત્યારે ભાર્ગવ તેને મૂકીને કેમ જતો રહ્યો તે સૌથી મોટો પ્રશ્નાત અત્યારે ઉપસ્થિત છે. તમામ બાબતને લઈને નવસારી પોલીસ તપાસ કરી રહી છે. પરિવારજનોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 

સુરત વિડિઓઝ

Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી

31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયોSurat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો  સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ

Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત

Embed widget