શોધખોળ કરો
સુરતઃ છ મહિનાથી પુરતુ પાણી ના મળતા રાંદેર ઝોનમાં લોકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વીડિયો
રાંદેર ઝોનમાં આવેલી સિદ્ધિ વિનાયક હાઇટ્સના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા છ મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં રહીશોમાં નારાજગી જોવા મળી હતી. ઓનલાઈન ફરિયાદો કરવા છતાં અધિકારીઓ દ્ધારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















