શોધખોળ કરો
Surat માં ભાજપના પૂર્વ કોર્પોરેટરની કારમાં દારૂની હેરાફેરી, 28 હજારનો દારૂનો જથ્થો કર્યો જપ્ત
સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ સોનારીયાની કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બુટલેગરે દારૂની હેરાફેરી માટે પૂર્વ કોર્પોરેટર અનિલના પુત્ર ચિરાગ પાસે કાર લીધી હતી. પોલીસે કારમાંથી 28 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















